શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By મોનિકા સાહૂ|

નાશ્તામાં ખાશો ઈડલી તો દિવસભર રહેશે આરામ, જાણો આવું શા માટે?

ઈડલીમાં આમ તો સાઉથ ઈંડિયન ડિશ છે પણ આજકાલ વધારેપણું લોકો નાશ્તામાં ઈડલી ખાવી પસંદ કરે છે અને આ કારણે એ બહુ લાઈટ એટલે કે હળવું ભોજન હોય છે આવો જાણી તમને જણાવીએ કે નાશ્તામાં ઈડલી ખાવાના ફાયદા વિશે. 
- અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને વિટામિસ પણ હોય છે. 
- વાષ્પમાં રાંધવાથી ઈડલીમાં કેલોરી પણ બહુ જ ઓછી હોય છે. 
- ઈડલી સરળતાથી પચી પણ જાય છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ નહી હોય છે. 
- બ્લ્ડ પ્રેશરને જોતા પણ ઈડલી ખાવી ફાયદાકારી હોય છે. 
- એક મધ્યમ સાઈજની ઈડલીમાં 2 ગ્રામ ફાઈબર અને 8 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે.