રવિવાર, 5 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 27 એપ્રિલ 2021 (16:25 IST)

corona ના આ લક્ષણ છે વાર્નિગ સાઈન, રિપોર્ટ નેગેટિવ આવતા પણ ન કરવું ઈગ્નોર

if corona virus report negative
કોરોનના તીવ્રતાથી વધતા કેસ વચ્ચે આવી રહી નેગેટિવ રિપોર્ટસએ લોકોને ગૂંચવણમાં નાખી દીધુ છે. ખાસ કરીને જ્યારે તેમના શરીરમાં હળવા કે ગંભીર લક્ષણ જોવાઈ રહ્યા છે. ઘણા રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે ટેસ્ટિંગ માટે ગોલ્ડ સ્ટેંડર્ડ RTPCR ટેસ્ટ પણ ખોટા રિપોર્ટ આવવાની શકયતા છે. 
 
કોવિડ ટેસ્ટ કેટલુ સાચુ 
કોરોના ટેસ્ટની સટીક તપાસ માટે શરૂઆતમાં RTPCR ટેસ્ટ સૌથી સારું ગણાઈ રહ્યો હતો. પણ કોરોનાની બીજી લહેરમાં એવી ખોટી રિપોર્ટસ સામે આવી છે. 
 
જ્યાં દર્દીઓમાં કોવિડ 19ના લક્ષણ લાગી રહ્યા છે એક્સપર્ટ કહે છે કે આ સ્થિતિમાં વ્યક્તિની રિપોર્ટ નેગેટિવ આવવાના ઘણા કારણ થઈ શકે છે. 
 
શા માટે નેગેટિવ આવી રહી રિપોર્ટ કોરોનાની બીજી લહેરમાં ઘણા મ્યૂટેંટ વેરિએંટનો મિશ્રણ છે. ઘણા એક્સપર્ટ કહે છે RTPCR ટેસ્ટ મ્યૂટેશનનો ડિટેક્ટ 
 
કરવમાં અસમર્થ છે. તેથી ઘણા લોકોમાં લક્ષણ હોવા છતાંય તેમની રિપોર્ટ નેગેટિવ આવી રહી છે. 
તે સિવાય શરીરમાં ઈંફેકશનનો વાયરલ લોડ ઓછું થતા પર પણ ઈંફેકશનની ખબર લગાવવામાં મુશ્કેલી થઈ શકે છે. સાથે જ કોઈ શંકાસ્પદના સંપલ સાચી રીતે 
 
કલેક્ટ ન કરાય કે પછી સ્વેબ સાચી રીતે ન નાખતા પર પણ રિપોર્ટ નેગેટિવ આવવાની શકયતા છે. 
 
રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ સાવધ રહેવાની જરૂર 
 
 
લક્ષણ જોવાયા પછી જો કોઈ માણસની રિપોર્ટ નેગેટિવ આવી રહી છે તો તેને વધારે સાવધ રહેવાની જરૂર છે. એવા લોકો સેલ્ફ આઈસોલેટ રહેવું અને શરીરમાં 
 
જોવાઈ રહ્યા અને શરીર જોવાઈ રહ્યા લક્ષણોને મૉનિટર કરતા રહેવું. એવી સ્થિતિમાં રિપોર્ટ નેગેટિવા આવતા પર કઈક ખાસ લક્ષણોને ન જુઓ ન કરવું. 
 
લૉસ ઑફ ટેસ્ટ એંડ સ્મેલ 
ગંધ અને સ્વાદની ક્ષમતાનો ચલી જવું. બન્ને જ કોવિડ 19ના અસામાન્ય લક્ષણ છે. આ શરીરમાં તાવ હોવાથી પહેલા જોવાઈ શકે છે. એક લક્ષણના રૂપમાં ઉભરી શકે છે અને લાંબા સમય સુધી શરીરમાં રહી શકે છે. અહીં સુધી કે રિકવરી પછી પણ દર્દી લાંબા સમય સુધી તેને અનુભવ કરી શકે છે. 
 
તાવ અને કંપન 
તાવ કોવિડ 19ના એક ખૂબ સામાન્ય લક્ષણ છે. જ્યારે દુખાવામાં રાહત આપતી દવાઓથી પણ તાવમાં આરામ ના પડે અને સ્થિતિ ગંભીર હોવાની સાથે સાથે ઠંડ લાગે તો કોવિડ-19નો વાર્નિગ સાઈન થઈ શકે છે. 
 
થાક- ખાંસી અને તાવના સિવાય કોવિડ 19ના દર્દીઓને હમેશા ખૂબ થાક અને નબળાઈની પણ શિકાયત હોય છે. પણ કોઈ બીજા વાયરસના ઈંફેકશનના કારણે પણ તેને થાક લાગી શકે છે. પણ કોવિડ 19ની થાક સહન કરબી મુશ્કેલ થઈ જાય છે. 
 
ગળામાં ખરાશ- કોવિડ 19 અને કોલ્ડ થતા ખરાશના વચ્ચે અંતરને સમજવુ હમેશા લોકો માટે મુશ્કેલ થઈ જાય છે. કાળજી રાખવી કે જો તમને તાવ કે ખાંસીની સાથે ગળામાં ખરાશની શિકાયત છે તો કોવિડ19ના જ લક્ષણ છે. 
 
આ કાળજી રાખવી9 જો હોમ આઈસોલેશનમાં તમને આમાંથી કોઈ પણ લક્ષણ નજર આવી રહ્યો છે તો કેટલીક વાતોંનો ખાસ ધ્યાન રાખવું. કોઈ બીજા વ્યકતિથી સંપર્ક ન આવો. લક્ષણને મૉનિટર કરતા રહો અને પલ્સ ઑક્સીમીટરથી બ્લ્ડ ઑક્સીજન લેવલની તપાસ કરતા રહો. બે ત્રણ દિવસ પછી ફરીથી RTPCR ટેસ્ટ કરાવો. જો પણ  લક્ષણ રહે છે તો ડાક્ટરની સલાહ પર સીટી સ્કેન કરાવવું.