શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 11 એપ્રિલ 2022 (12:31 IST)

Benefits of Oily skin: ઑયલી સ્કિનથી છો પરેશાન? ફાયદા જાણીને ચોંકી જશો

ઑયલી સ્કિન વાળા લોકો હમેશા તેમની સ્કિનના કારણે પરેશાન રહે છે. ખાસ કરીને ઉનાળાના મૌસમમાં આ પ્રકારની સ્કિન પર ઘણા પ્રકારની પરેશાનીઓ થવા લાગે છે. તેનાથી બચવા માટે લોકો ઘણા પ્રકારના બ્યૂટી પ્રોડ્ક્ટસનો ઉપયોગ કરે છે. પણ શુ તમે ક્યારે વિચાર્યુ છે કે આ પ્રકારની સ્કિનના ઘણા ફાયદા થઈ શકે છે તો ચાલો જાણીએ 
 
ઑયલી સ્કિનના ફાયદા 
1. સ્કિન પર હમેશા રહે છે ગ્લો 
તમારી સ્કિન જે તેલ પ્રોડયૂસ કરે છે તેમાં વિટામિન ઈ હોય છે. જે એક પ્રાકૃતિક સનસ્ક્રીન અને એંટી ઑક્સીડેંટસના રૂપમાં મુક્ત કણથી ઝઝૂમે છે. સનસ્ક્રીનના બદલે તેને 
 
વધારવા પર વિચાર કરી શકાય છે. વિટામિન ઈ કેટલાક યુવી કિરણોથી અવશોષિત કરી શકે છે પણ બધા નથી. 
 
2. ઑયલી સ્કિનમાં હોય છે નેચરલ સન પ્રોટેક્શન 
તમારી સ્કિન જે તેલ પ્રોડ્યૂસ કરે છે તેમાં વિટામિન ઈ હોય છે જે પ્રાકૃતિક સનસ્ક્રીન અને એંટીઑક્સીડેંટના રૂપમાં મુક્ત કણથી ઝઝૂમે છે  સનસ્ક્રીનના બદલે તેને વધારવા પર 
 
વિચાર કરી શકાય છે. વિટામિન ઈ કેટલાક યુવી કિરણોથી અવશોષિત કરી શકે છે પણ બધા નથી. 
 
3. નેચરલી માઈશ્ચરાઈજ્ડ 
તમારા તે મોંઘા માઈશ્ચરાઈજર અને લોશનને ઘરની ચારે બાજુ રાખવાની જરૂર નથી કારણ કે તમારી પાસે એક નેચરલ માઈશ્ચરાઈજર છે. તમારી સ્કિન જેટલો વધારે સીબમ 
 
પેદા કરશે. તેટલી જ વધારે ભેજ તમારા ચેહરા પર પહોંચશે અને તેને કોમળ બનાવશે. વગર કોઈ ખર્ચના તમારી સ્કિન ચિકણા અને ચમકદાર થશે. તમે ભલે કેટલો પણ ટોનર 
 
કે સ્ક્રબથી તમારા તેલને ધોઈ લો. તમારા ચેહરાની ભેજ નહી મટશે. 
 
4. બહુ ઓછા પણ લાગે છે ખૂબ વધારે 
ફાઉંડેશન અને લાઈટનિંગ ક્રીમ તમારા તૈલીય ચેહરા પર વધારે મોડે સુધી નહી ટકે છે આ એક નેગેટિવ પ્વાઈંટ છે. પણ સાથે જ આ સારી વાત છે. કારણ કે તમે સમયેની ઉણપના દરમિયાન બ્યૂટી પ્રોડ્ક્ટસની લાંબી લિસ્ટને સરળતાથી સ્કિપ કરી શકે છે.તેથી પાર્ટી જવા માટે સૌથી પહેલા તૈયાર થઈ શકો છો.