શું તમે મગફળી ખાવાના આ ફાયદા જાણો છો.

Last Updated: રવિવાર, 1 જુલાઈ 2018 (13:11 IST)
મગફળી શિયાળાના ટાઈમપાસ છે. ઠંડમાં  મિત્રો સાથે , સમૂહમાં બેસીને મગફળી ખાવાના મજા છે. એને સસ્તા બદામ પણ કહેવાય છે. એટલેકે એમાં બદામ ના બધા ગુણ છે પણ બહુ ઓછી કીમત પર. 
મગફળી આરોગ્ય માટે લાભકારી છે એ ખૂબ ઓછા લોકો જ જાણે છે. 
મગફળીમાં આરોગ્યના ખજાનો છિપાયેલો છે એમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે છે. જે શારિરિક વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. જો તમે કોઈ પણ કારણથી દૂધ નહી પેતા હોય તો મગફળીના સેવન ખૂબ સારું વિક્લ્પ છે. 
મગફળીમાં પર્યાપ્ત માત્રામાં આયરન કેલ્શિય્મ અને જિંક મળી જાય છે . આ સિવાય આ ખાવાથીતાકત મળે છે. આ વિટામિન ઈ અને વિટામિન બી 6 થી ભરપૂર છે. 
 
                                                                                                                                                                                                                             આગળ જાણો .. મગફળી ખાવાના 8 ફાયદા
 


આ પણ વાંચો :