રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (09:45 IST)

Periods Pain- પીરિયડ્સમાં પેટ દુ:ખે છે ? તો કરો આ કામ

પીરિયડ્સમાં પેટ દુ:ખે છે ? તો કરો આ કામ
મોટાભાગે પીરિયડસ દરમિયાન મહિલાઓને ગૈસ્ટ્રિકમી સમસ્યા વધી જાય છે જેના કારણે પેટમાં દુખે છે. અજમાનુ સેવન કરવાથી ફાયદો થાય છે. 
 
અડધી ચમચી અજમો અન એ થોડુ સંચળ મિક્સ કરીને કુણા પાણી સાથે પીવાથી દુખાવામાં તરત રાહત મળી શકે છે. આ ઉપરાંત પીરિયડસમાં અજમાને બીટ, ગાજર અને કાકડી સાથે ન્યુસ પીવાથી દુખાવો ઓછુ થાય છે. 
 
પીરિયડ પીડામાં હીટ થેરેપી ખૂબ અસરકારક છે જો તમને દુખ થાય છે તો હીટિંગ પેડ અથવા ગરમ પાણીની બેગ તમારા નીચલા પીઠ અથવા પેટ પર રાખો આ તમને મહાન આરામ આપશે માનવામાં આવે છે કે હીટ ટ્રીટમેન્ટ એનલજેક્સની જેમ જ કાર્ય કરે છે.