ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (00:18 IST)

Periods- જાણો પીરિયડસના સમયે સેક્સ કરવાથી નુકશાન નહી પણ ફાયદા જ હોય છે.

આમ તો બધી મહિલાઓમાં તેમના જીવનમાં માસિક ધર્મનો સામનો કરે છે. આ વિશે મહિલાઓને આ નહી ખબર હોય છે કે તેણે પીરિયડસના સમયે  યૌન સંબંધ શા માટે નહી બનાવવા જોઈએ. પણ એ પણ એ સમયે એ સેક્સ કરવાના વિરોધમાં રહે છે. 
 
સામાન્ય રીતે મહિલાઓ માસિક ધર્મને લઈને ઘણા ખુલાસા થયા છે. આ રીપોર્ટમાં પીરિડસમાં સેક્સ કરવાના નુકશાન નહી પણ ફાયદા જણાવ્યા છે.  રિપોર્ટ મુજબ ઘણા 
 
પાર્ટનર પીરીયડસના સમયે યૌન સંબંધ બનાવવું વધારે પસંદ કરે છે. 
શોધકર્તા જણાવે છે કે પીરીયડસના સમયે મહિલાઓ પ્રાઈવેટ પાર્ટ ગીળો રહે છે તેથી સેક્સ કરવામાં બાકી દિવસ કરતા વધારે સરળતા હોય છે.