શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : સોમવાર, 16 જુલાઈ 2018 (14:48 IST)

આ 5 કામ કરવાથી તમારા એક્સને પાકું સતાવશે તમારી યાદ

તમારો બ્રેકઅપ કોઈ પણ કારણે થયું હોય પણ તેનો કારણ લોકો મહીના સુધી મુસ્કુરાવતા ભૂલી જાય છે. જો અત્યારે જ તમારું બ્રેકઅપ થયું છે અને તમે તમારા એક્સને બહુ મિસ કરી રહ્યા છો કે એક વાર તમારા એક્સની ભૂલને ભૂલીને તમારા રિલેશનને એક અવસર આપવા ઈચ્છો છો તો આ 5 ટિપ્સ તમારી મદદ કરી શકે છે. આ ટિપ્સની મદદ તમારા એક્સને તમારા સાથે પસાર કરેલ સમયએ મિસ કરવા માટે માટે લાચાર કરી શકે છે. 
જૂની ફોટા બદલી નાખો
તમારા એક્ની પાડેલ ફોટા જે તમારા ફોન પર લગાડી છે  સૌથી પહેલા તેને બદલીને એક નવી ફોટા લગાવો. આવું કરવાથી તમને લાગશે કે તમે તમારા જીવનમાં આગળ વધી રહ્યા છો અને તમે તમારા એક્સને મિસ કરવું થોડું ઓછું કરી શકશો. 
 
મિત્ર બનાવવું 
બ્રેકઅપ જેવા ખરાબ વાતને ભૂલાવવા માટે નવા-નવા મિત્ર બનાવવું. એવા સમય નવા લોકોથી જોડાવવા સૌથી સારું વિક્લપ હોય છે. આવું કરવાથી તમારું નેટવર્ક પણ વધે છે અને તમારા મિત્રની લિસ્ટ પણ આ સમયે જેમ જ તમારા એક્સને ખબર પડે છે કે હવે તમે કંફર્ટ જોનથી બહાર નિકળીને બીજાથી મળવા લાગ્યા છો તો તેને તમારા જીવનમાં નવા માણસ આવવાનો ડર પણ સતાવશે. તેથી એ ફરીથી તમારા જીવનમાં આવી શકે છે. 
વાર્ડરોબ બદલવું 
તમારા રુલેશનશિપની શરૂઆતમાં ઘણા લોકો ખૂબ શૉપિંગ કરે છે. આવું એક વાર ફરીથી કરવું. નવા કપડા ખરીદવું તમારું મેકઓવર કરવાવો. તમારા વાર્ડરોબમમાં આવા કપડા રાખો જે તમે પહેલા ક્યારે નહી પહેર્યા હોય. જ્યારે તમારો એક્સ તમારા આ અવતારને જોશે તો બળતરાના કારણે તે તમને મિસ કરશે.