શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 13 જૂન 2022 (10:22 IST)

જસ્ટિન બીબરને વાયરસથી પેરાલાઈજ્ડ થયુ ચેહરો, જાણો Ramsay Hunt Syndrome ના વિશે

justin-bieber
શું છે  Ramsay Hunt Syndrome 
 
રામસે હંટ સિડ્રોમ (Ramsay Hunt Syndrome) આ વેરિસેલા જોસ્ટર વાયરસથી હોય છે. આ વાયર્સથી ચિકનપોક્સ પણ હોય છે. વાયરાસ ઈનર ઈયરની ફેશિયલ નર્વ્સને પ્રભાવિત કરે છે. તેનાથી ફેશિયલ પેરાલિસિસિ હોઈ શકે છે. તે સિવાય વર્ટિગો, અલર્સ કે કાનમાં ઈજા પણ થઈ શકે છે. હિંદુસ્તાન ટાઈમ્સથી વાતચીતમાં એશિયન ઈંસ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાઈંસેજના સીનિયર ENT કંસલટેંટએ જણાવ્યુ કે આ ખૂબ દર્દનાક સ્થિતિ હોય છે. ફરીદાબાદના જ ન્યુરોલોજી કંસલ્ટેટ ડાક્ટર નજીબુર્હનમાનએ જણાવ્યુ કે આ રોગને ન્યુરોલોજી ડિસૉર્ડર છે જેમાં વાયરસથી માથીની સ્પેસિફિક નર્વ પ્રભાવિત હોય છે. 
 
લક્ષણ 
ગંભીર કાનમાં દુખાવો
એક બાજુ સાંભળવાની ખોટ
ચહેરાની એક બાજુની નબળાઈને કારણે એક આંખ બંધ કરવી અને આંખ મારવી પણ મુશ્કેલ થઈ શકે છે