સંબંધિત સમાચાર
- Skin Care Baasi Roti Face Pack:વાસી રોટલી ફેકવાને બદલે આ રીતે બનાવો ફેસ સ્ક્રબ, સ્કિન બનશે ટાઈટ અને ગ્લોઈંગ
- Heart Attack Symptoms- હાર્ટ એટેકના આ 6 લક્ષણો 1 મહિના પહેલા દેખાવા માંડે છે
- કેમ આવે છે હાર્ટ અટેક - જાણો હાર્ટ એટેક આવવાના કારણ
- 6 Home Remedies For Dark Underarms: ડાર્ક અંડરઆર્મ્સના કારણે Sleeveless પહેરવામાં મુશ્કેલી થાય છે આ ઉપાયોથી દૂર થશે કાળાશ
- Neem For Health and beauty- કડવા લીમડા ગુણોની ખાણ છે. જાણો 10 ફાયદા
Heatlh Tips In Gujarati- દૂધ સાથે વાસી રોટલી ખાવાના ફાયદા
1. બ્લ્ડ પ્રેશર- વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે.
2. ડાયબિટીજ- જે લોકોને ડાયબિટીજની પરેશાની હોય છે તેને દરરોજ મોરું દૂધ સાથે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે.
3. પેટની સમસ્યા- દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પેટની દરેક સમસ્યા ઠીક હોય છે. રોજ સવારે તેનું સેવન કરવાથી એસિડીટીની પરેશાની દૂર હોય છે. અને પાચન શક્તિ પણ ઠીક રહે છે.
4. વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ફાયદાકારી છે. ઘણા ફિટનેસ સેંટર અને જિમમાં એક્સરસાઈજની સાથે સવારે વાસી રોટલી ખાવાની સલાહ અપાય છે.
5. તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે. કારણકે લાંબા સમય સુધી રાખ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટીરિયા હોય છે તે હેલ્થ બનાવવામાં લાભકારી રહે છે.