સંબંધિત સમાચાર
- હાડકામાં જાન ફુકી દેશે કાજુથી બનેલું આ દૂધ, કેલ્શિયમની કમી હોય તો જરૂર પીવો
- Calcium superfoods - દૂધ જ નહી આ 5 સૂપરફુડથી પણ કમજોર હાડકા બની જશે મજબૂત, કેલ્શિયમનો મળશે ફુલ ડોઝ
- ઘરમાં જ કરી લો આ 2 મિનિટનો ટેસ્ટ, ખબર પડી જશે હાર્ટ, ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરની બીમારી
- Papaya For Weight Loss - પપૈયુ પેટની ચરબીને કરશે દૂર, આ રીતે ખાશો તો નહીં જવું પડે જીમ
- ખાંસી-ખાંસીને થઈ ગયા છો પરેશાન ? તો આજે કરો આ દેશી ઉપાય, ફેફસામાં ચોટેલો કફ તરત જ બહાર નીકળી જશે
bones strong food- આ 5 વસ્તુઓ કેલ્શિયમથી ભરપૂર હાડકા બનશે લોખંડ જેવા મજબૂત
Benefits of Calcium- તમે યંગ છો તો તમને હાડકાઓની સમસ્યાના કદાચ સામનો નહી કરવુ પડી રહ્યું છે પણ એવું ન હોય કે તમને ક્યારે પણ ખાનપાનની ખોટા ટેવથી તમારી વધતી ઉમ્રમાં મ મુશ્કેલી પડી જાય. શું તમે અત્યારેથી કેલ્શિયમના સ્ટોર કરવું શરૂ કરી નાખ્યું છે. જો જવાબ હા છે તો તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો. વૃદ્ધાવસ્થા જયારે તમારા હાડકાઓમાં કેલ્શિયમની ઉણપ હશે તો સારવાર અશકય થઈ જશે. સારું હશે કે તમે અત્યારેથી કેલ્શિયમ આટલી માત્રામાં લો કે વૃદ્ધાવસ્થામાં તમારી પાસે સ્ટોરમાં પૂરતો કેલ્શિયમ હોય. શરીરમાં કેલ્શિયમના સ્ટોર બનાવવા માટે વસ્તુઓ માત્ર ડેયરી( દૂધ,ઘી, દહીં, અને પનીર)ને જ કેલ્શિયમથી ભરપૂર ન સમજવું.
1. બીયડ- બીયડ ન્યૂટ્રિશનથી ભરપૂર છે. તેમાંથી કઈક જેમકે ખસખસ, તલ અને ચિયા કેલ્શિયમના સારા સ્ત્રોત છે.
2. દાળ- દાળને હમેશા પ્રોટીનથી ભરપૂર માન્યું છે પણ કેટલીક દાળમાં કેલ્શિયમની સારી માત્રામાં હોય છે. ચણા દાળ અને રાજમામાં કેલ્શિયમ ખૂબ હોય છે.
3. બદામ- બદામ શરીર માટે કેટલું હેલ્દી છે તેનાથી બધા જાણકાર છે. જાણવા જેવી વાત આ છે કે બદામથી કેલ્શિયમની સારી માત્રા લઈ શકાય છે.
4. લીલા શાકભાજી - પાલકમાં ન માત્ર આયરન છે પણ કેલ્શિયમ પણ ખૂબ છે.
5. અંજીર- અંજીર અને દૂધનો કૉમ્બિનેશન તો શું કહેવું. તેનો અર્થ છે કે કેલ્શિયમનો ડબલ ડોજ
ये भी पढ़ें