ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર

વરિયાળીનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને તેમની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વ હોય છે. તે સિવાય તેમની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવ કરાવે છે. 
- ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- ભોજન પછી વરિયાળી પાચન શક્તિને વધારવામાં પણ મદદગાર છે. 
- વરિયાળી ખાવાથી એસિડીટીનો ખતરો નહી રહે છે. 
- વરિયાળી ખાધા પછી માણસને ફ્રેશ અનુભવ થવા લાગે છે. આ એક માઉથ ફ્રેશનરનો કામ કરે છે. 
- ઘણા હોટલ અને રેસ્ટોરેંટમાં શેકેલી વરિયાળી કે રંગીન વરિયાળી પણ આપીએ છે.