સંબંધિત સમાચાર
- Vomiting- શું સફરમાં ઉલ્ટી કે ઉબકા થાય છે, તો અજમાવો આ 5 ઘરેલૂ ઉપાય
- Motion Sickness: પ્રવાસમાં શા માટે આવે છે ઉલ્ટી? જાણો કારણ અને રામબાણ ઉપાય
- World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ
- પગમાં દેખાય આ સંકેત તો એ છે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ, તેને આ રીતે ઓળખો
- Powerfood: શિયાળાનું સુપરફૂડ છે બાજરી, રોજ ખાશો તો રોગ અને ડોક્ટર તમારાથી રહેશે દૂર
મુસાફરી કરતી વખતે ઉલ્ટીથી પરેશાન, આ રીતે કરો મુસાફરીની સમસ્યાનો ઉકેલ
Vomiting During Traveling- લોકોને ફરવાના શોખ તો હોય છે અને એ ઉલ્ટીના ડરથી એ સફર કરતા ગભરાય છે તેથી હવે પરેશાન થવાની જરૂર નથી કારણકે વેબદુનિયા ગુજરાતી લાવ્યા છે તમારા જ રસૉડાથી તમારા માટે આ ટીપ્સ જેને અજમાવીને તમે સફરના સમયે પણ ઉલ્ટીની સમસ્યાથી બચી શકો છો. કરો આ ઉપાય
#આદુ માં એટીમેનિક ગુણ હોય છે, એટીમેનિક એક એવું પદાર્થ છે સફર દરમ્યાન જી મચલાવતા પર આદુંની ગોળી કે પછી આદુંની ચાનો સેવન કરો.
#લવિંગ - સફર દરમ્યાન તમને ઉબકા આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી લો.
#લીંબૂ - સફરમાં નીકળતા સમયે તમારી સાથે લીંબૂ જરૂર રાખો. જ્યારે પણ ઉબકા આવે તો લીંબૂને સૂંઘવાથી કે તેને ચૂસવાથી તમને ઉલ્ટી નહી થશે.
#ડુંગળી- સફરમાં થતી ઉલ્ટીથી બચવા માટે સફરમાં જતાના અદધા કલાક પહેલા 1 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી આદુંનો રસ મિક્સ કરી લેવું જોઈએ.
#સંચણ અને કાળી મરી - લીંબૂ ઉપર કાળી મરી અને સંચણ ભભરાવીને ચાટવાથી પણ ખરાબ મન સારું થાય છે.