સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 14 જૂન 2020 (08:51 IST)

World Blood Donour Day- રક્ત દાન છે મહાદાન

World Blood Donour Day- રક્ત દાન છે મહાદાન 

ઘણા લોકો માને છે કે લોહીના દાન પછી શરીરમાં નબળાઈ આવે છે, પરંતુ એવું નથી. રક્ત દાનના 21 દિવસ પછી પુનઃ બ્લ્ડ ફરીથી બની જાય છે.
 
હાર્ટ અટૈક અને કેસરના ખતરા ઓછા થઈ જાય છે.