1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 9 ઑક્ટોબર 2023 (11:10 IST)

World Mental Health Day" જાણો મગજને સ્વસ્થ રાખવાના 8 ઉપાય

mind brain mental health
તમારી દૈનિક ક્રિયામાં કેટલીક સરળ વાત શામેળ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થયને હમેશા માટે હેલ્દી બનાવી રાખી શકો છો. આવો જાણી એવીજ 8 વાત જે મગજને હેલ્દી બનાવવા માટે તમે પોતે પણ કરવી જોઈએ. 
1. તમારી ભાવનાઓને કોઈ પણ માધ્યમયથી શેયર કરવી. તમે ડાયરી પણ લખી શકો છો. 
 
2. નિયમિત રૂપથી વ્યાયામ કરવું. તેનાથી તમારું શરીર તો સ્વસ્થ રહેશે જ ઘણા બીજા ફાયદા પણ થશે. ઉંઘ સરસ આવશે. સારી ઉંઘ તમારા મગજને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. 
 
3. તમારા મગજને સારી રીતે કામ કરવા માટે પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે તેથી સંતુલિત આહાર લેવું અને ભરપૂર પાણી પીવું. 
 
4. પરિવાર અને મિત્રોની સાથે થોડું સમય દરરોજ પસાર કરવું. જો શકય ન હોય તો ફોન પર જ વાત કરવી. 
 
5. ઑફિસમાં કામના સમયે નાના -નાના બ્રેક લેતા રહેવું. તેનાથી પણ તમારો મગજ રિફ્રેશ થઈ જાય છે અને સારી રીતે કામ હોય છે. 
 
6. કોઈ વસ્તુ સમજ ન આવતા તનાવ લેવાની જગ્યા કોઈથી મદદ માંગી લો. 
 
7. દિવસભરમાં બધા કામ તમારી પસંદનો કરવું આ શકય ન થઈ શકે તો થોડુ સમય કાઢી લો જેનાથી તમે સારું ફીલ આવશે. 
 
8. તમે પોતે જેવા છો એમજ સ્વીકાર કરવું અને પોતાને પ્રેમ અને પસંદ કરવું.