શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2017 (11:41 IST)

ઘંટડી વગાડીને ભોજન માંગે છે આ બિલાડીઓ.. વીડીયો

બહારની દુનિયા સિવાય એક વિશ્વ બીજું પણ છે જેને સોશલ મીડિયાના નામથી ઓળખાય છે. નાની ઘટનાથી લઈને મોટી ઘટનાઓ પર સૌથી પહેલા સોશલ મીડિયા પર લોકો તેમની વાત કહે છે . અહીં શું વાયરલ થઈ જાય કોઈ જાણતું નથી . 
ક્યારે કોઈ ડાંસનો વીડિયો  તો કયારે કોઈ ફની વીડિયો વાયરલ થતું રહે છે. આ દિવસો બે બિલાડીઓનો એક વીડીયો પણ લોકોના મગજ પર છવાયેલું છે સૌથી પહેલા ટ્વિટર પર  @b_ru_ru  એ આ વીડિયો પોસ્ટ કર્યા. પછી તેને  @dorseyshaw એ રીપોસ્ટ કર્યા. આ વીડિયોમાં આસપાસમાં બેસી 2 બિલાડીઓ ખાવું ખાઈ રહી છે. 
 
બન્ને બિલાડીઓપાસે 2 ઘંટડીઓ રાખી છે. જેમ જે ભોજન ખત્મ હોય છે. બિલાડી તેમાની પાસે ઘંટડી વગાડી દે છે. અને વીડિયો બનાવતું માણસ પ્લેટમાં ફરીથી ભોજન મૂકી દે છે. આ વીડિયોને ટ્વીટ કર્યા પછી 1 લાખ 60 હજાર રીટ્વીટ કર્યા છે. લોકોએ આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યું છે. તમે જુઓ આ વીડિયો....