મોદીના વિજયથી ઉત્સાહિત ન્યુયોર્ક, મ્હોં મીઠું કરાવી ખુશીની લાગણી વ્યકત કરી.

modi
Last Modified શનિવાર, 17 મે 2014 (15:22 IST)

લોક્સભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં જ દેશ સહિત વિદેશમાં વસેલા ભારતીયો દ્વ્રારા પણ મોટા પાયે ઉજવણી થવા પામી હતી.

ન્યુયોર્કમાં વસેલા ભારતેયોની નજર સવારથી ચૂંટણી પરિણામ પર હતી ચૂંટણી પરિણામમાં મોદી સરકારને પૂર્ણ બહુમત મળી જતાં ગુજરાતીઓ ઝૂમી ઉઠયા હતા. વિદેશમાં વસેલા ભારતીય દ્વ્રારા એકબીજાને લાડૂ વહેંચીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

ભાજપને સ્પષ્ટ બહુમત આપવા બદલ એઆરઆઈ કોમ્યુનિટી મેમ્બર્સ દ્વારા આમ જનતાને બિરદાવી હતી. ઉપરાંત ચૂંટણીમાં જીતેલા નેતાઓઅને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉઅપરાંત ઈચ્છા વ્યકત કરી હતી કે એનડીએની સરકાર આવનારા વર્ષોમાં ભરતામાં સારો કરશે.

ન્યુયોર્ક સીટીના
કાઉંસીલર મેમ્બર વાલ્લોને પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા નએ શુભેચ્છા પાઠવ ઈ હતી.

એમઆરાઅઈ ઓ વરસીઝ એફેર્સના પ્રેસિડેંટ દિલીપ ચૌહાણે ચૂંટ્ણીમાં સ્પષ્ટ બહુમત મેળ્વ્યા બાદ ભારતના વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે ઈચ્છા વ્યકત કરતા કહ્યું કે આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી યુએસએની મુલાકાતે આવે.


આ પણ વાંચો :