શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2016 (12:07 IST)

લાઈવ શોમાં એંકરમાં પ્રસવ પીડા , આપ્યું દીકરાને જન્મ

ફ્રિટસની ડિલિવરીની તારીખ દિસંબરના પહેલા અઠવાડિયામાં હતી. પ્રસવ પીડા શરૂ થતા જ સેલી નુજેંટએ ફ્રિટજને પકડ્યું અને ચેનલ ઑફ એયર કરવાયું. ફ્રિટ્સના સાથીઓએ તરત એણે હોસ્પીટલ પહોચાડ્યું જયાં તેણે એક દીકરાને જન્મ  આપ્યું. 
સૈલી ત્યા સુધી હૉસ્પીટલમાં રહી , જ્યારે સુધી તેમના પતિ ડેન ત્યાં નહી આવી ગયા. ફ્રિટજનો બાળકે જન્મ પછી બ્રેકફાસ્ટ ન્યૂજની ટીમની મદદ માટે શુક્રિયા કહ્યું. 
 
ફ્રિટજએ ટ્વીટ કર્યું , સૈલી નર્સ અને બ્રેકફાસ્ટ શોની ટીમને શુક્રિયા જેણે દીકરાની ડિલિવરી કરવામાં મારી મદદ કરી. 
 
સૈલીએ ટ્વીટ કરી કહ્યું કે ઑફિસમાં કામના સમયે શું થયું. તમને વિશ્વાસ નહી થશે. અમારી ખૂબ જ હોશિયાર સાથી ફ્રિટજને ખૂબ શુભકામનાઓપ્રોડ્યૂસર કેટ મેકઑફએ પણ ટ્વીટ કરી કહ્યું કે ફ્રિટજને ખૂબ બધી બધાઈઓ. કાલે હું સ્ટૂડિયો જઈશ તો આ પાકું છે કે બાકી સાથી મજાક કરશે કે ફ્રિટજ જેવું ન કરશો.