જાણો જાનવરોની સેક્સ લાઈફ વિશે

વેબ દુનિયા| Last Modified સોમવાર, 19 નવેમ્બર 2012 (15:53 IST)
P.R
પેરિસમાં સેક્સ બીસ્ટસ નામની એક પ્રદર્શની ચાલી રહી છે. જેમા જાનવરોની વિશે બતાવવામાં આવ્યુ છે. સસલાઓના યૌન સંબંધની પ્રક્રિયા એક મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે.
P.R
જાનવરોમાં માદાને સંભોગ માટે આકર્ષિત કરવાનુ કામ નરનું હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે તેથી નર પશુઓ કે પક્ષીઓનુ શરીર ખૂબ રંગદાર હોય છે. આ ફોટામાં બતાડવામાં આવેલ નર મોરની કલગી ખૂબ રંગીન છે. કહે છે કે મોરનો મક્સદ માત્ર માદાને આકર્ષિત કરવાનો હોય છે. પાંખ જેટલી સુંદર હ્શે , સાથીને આકર્ષિત કરવુ એટલુ જ સરળ.
P.R

બનાવવા માટે નર પશુ પોતાના હરીફ સાથે લડવા પણ તૈયાર રહે છે. તેઓ આ માટે દરેક પ્રકારના હથિયારનો ઉપયોગ કરે છે. જેમા શિંગડાનો પણ સમાવેશ થાય છે. આ લડાઈમાં નર પશુઓએ ઘણીવાર પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.


આ પણ વાંચો :