ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2023 (14:05 IST)

"કૈલાશાની રાજદૂત" વિજયપ્રિયા નિત્યાનંદના ભારતને લઈને બદલાયા સુર, આરોપ લગાવ્યા પછી હવે કહ્યુ-કરે છે સમ્માન

Nithyananda
Vijayapriya Nithyananda News: વિજયપ્રિયાની યુએનમાં સ્થાયી રાજદૂત થવાના દાવો કરે છે. તે તેમન નિવેદનમાંસ સફાઈ આપી જેમાં કહ્યુ હતુ કે વિવાદાસ્પદ તાંત્રિક નિત્યાનંદને તેમના જન્મસ્થાન ભારતમાં હિંદૂ વિરોધી તત્વો દ્વારા સતામણી કરાઈ રહી છે. ગયા અઠવાડિયે જેનેવામાં સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમમાં 
બોલતા વિજયપ્રિયાએ આ વાત કહી હતી. 
 
આ કાર્યક્રમમાં તેમની ટીકા સોશિયલ મીદિયા પર વાયરલ થયા પછી વિજયપ્રિયાએ હવે સફાઈ આપી છે અને કહ્યુ છે કે તથાકથિત "યુનાઈટેડ સ્ટેટસ ઑફ કૈલાશા" ભારતને ઉચ્ચ સમ્માન આપે છે. જણાવીએ કે ભગોડા સ્વયંભૂ ધર્મગુરૂ નિત્યાનંદ ભારતમાં બળાત્કાર અને યૌન ઉત્પીડનના ઘણા આરોપોમાં વાંછિત છે. તે તેમના ઉપર લાગેલા આરોપોને નકારે છે. તેમનો દાવો છે કે તેમના 2019માં કહેવાતા રાષ્ટ્ર 'યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા (યુએસકે)' ની સ્થાપના કરવામાં આવી હતી અને તેની વેબસાઈટ મુજબ, તેની વસ્તીમાં 'બે અબજ ધર્મપ્રેમી હિન્દુઓ'નો સમાવેશ થાય છે.
 
 
વિજયપ્રિયાએ એક વીડિયો મેસેજમાં કહ્યુ 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં કહ્યું કે SPH ભગવાન છે નિત્યાનંદ પરમશિવમને તેમના જન્મસ્થાનમાં કેટલાક હિંદુ પ્રતિકૂળ તત્વો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ કૈલાસા ભારતને ઉચ્ચ સમ્માન આપે છે અને ભારતને તેમન ગુરૂપીડમના રૂપમાં જોવાય છે આભાર 
 
વિજયપ્રિયાએ કહ્યુ અમે ભારત સરકારથી આ હિંદુ વિરોદ્જી તત્વોના વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આગ્રહ કરે છે જે એસપીએચ અને કૈલાશાના વિરૂદ્દ હુમલો કરવા અને હિંસા ભડકાવવાનું ચાલુ રાખ્યું. નોંધવું મહત્વપૂર્ણ છે આ હરકત ભારતીય બહુસંખ્યકોન મૂલ્યો કે વિશ્વાસોને પ્રતિબંધિત નથી કરે છે.