શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 25 માર્ચ 2020 (12:56 IST)

185 દેશોમાં Coronaનો કહેર 18589 લોકોની મોત 414884 પૉઝિટિવ

વિશ્વના 185 દેશોમાં Corona વાયરસ કોવિડ 19નો પ્રકોપ થંભવાના નામ નથી લઈ રહ્યુ છે. અને અત્યાર સુધી આ ખતરનાક વાયરસાથી નો 18589 લોકોની મોત થઈ ગઈ છે. જ્યારે આશરે 4,14,884 લોકો તેનાથી સંક્રમિત થયા છે. 
ભારતમાં પણ વધ્યુ સંક્રમણ- ભારતમાં પણ કોરોના વાયરસનો સંક્રમણ ફેલી રહ્યુ છે અને દેશ અત્યાર સુધી તેનાથી સંક્રમિતની સંખ્યા વધીને 519 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના સંક્રમણથી કુળ 11 લોકોની મોત થઈ છે. સ્વાસ્થય મંત્રાલયએ મંગળવારને જણાવ્યુ કે દેશમાઅં કોરોનાના 519 કેસની પુષ્ટિ થઈ ગઈ છે. જેમાંથી 476 દર્દી ભારતીય છે જ્યારે 43 વિદેશી નાગરિક છે. 
વુહાન ચીનમાં કોઈ નવુ કેસ નથી- કોરોના વાયર અસનો કહેર થંભી નહી રહ્યુ છે અને અત્યાર સુધી તેનાથી સૌથી ગંભીર રૂપથી પ્રભાવિત ચીન માટે રાહતની વાત આ છે કે વુહાનમાં પાછલા 3 દિવસથી કોઈ કેસ સામે નહી આવ્યુ છે. આ વાયરસને લઈને તૈયાર કરાઈ એક રિપોર્ટ મુજબ ચીનમાં થઈ મોતના 80 ટકા કેસ 60 વર્ષથી વધારે ઉમરના લોકોના હતા. 
 
ચીનમાં 81,218 લોકોની કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુસ્ટિ થઈ છે અને આશરે 3281 લોકોની આ વાયરસની ચપેટમાં આવ્યા પછી મોત થઈ ગઈ છે. પાછલા 24 કલાક દરમિયાન કોરોનાને લઈને સૌથી ગંભીર સ્થિતિ ઈટલીથી સામે આવી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ 19થી પ્રભાવિત ઈટલીમાં તેના ચેપથી મરનારની સંખ્યા વધીને 6820 થઈ ગઈ છે. 
 
ઈટલીમાં વધ્યુ સંક્રમણ-ઈટલીના નાગરિક સુરક્ષા વિભાગના મુખ્ય એંજેલો બોરેલીએ મંગળવારે ટીવી પણ જણાવ્યુકે પાછલા 24 કલાકના દરમિયાન દેશમાં કોરોના વાયરસથી 743 લોકોની મોત થઈ છે. ઈટલીમાં કોરોના સંક્રમણના 5249 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 69,176 થઈ ગઈ છે. 
વિશ્વ સ્વાસ્થય સંગઠનની રિપોર્ટન મુજાબ ચીન પછી ઈટલીમાં આ જીવલેણ વાયરસએ વ્યાપક સ્તર પર તેમના પગ પથારી લીધા છે અને અહીં કોરોનાથી મરનારની સંખ્યા ચીનથી આશતે બમણી થઈ ગઈ છે. વિશ્વના કેટલાક બીજા દેશમાં પણ ગંભીર સ્થિતિ બની છે. 
 
સ્પેનમાં 2808 લોકો મૃત્ સ્પેનમાં તેનાથી મરનારની સંખ્યા વધીન 2808 થઈ ગઈ છે. તાજા આંકડા પ્રમાણે સ્પેનમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 39,885 થઈ ગઈ છે. ચીન સિવાય કોએઓના વાયરસએ ઈટલીના ઈરાન, અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વિશ્વના ઘણા બીજા દેશને તેમની ચપેટમાં લઈ લીધું છે. તેના સંક્રમણના અડધાર્થી વધરે કેસ હવે ચીનની બહારના છે.