21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો ચાલુ જ રહેવાની છે

vijay rupani nitin patel
Last Updated: બુધવાર, 25 માર્ચ 2020 (09:49 IST)
ગુજરાતમાં કોરોનાની સાંખ્યા વધીને 36 થઈ ગઈ છે. વડોદરા મા વધુ એક કેસ
પોઝિટિવ વડોદરા મા કુલ ૭
કેસ પોઝટિવ
ગુજરાત માં કુલ 36
કેસ પોઝટિવ
૧ નું મોત થયું
છે.

મહામારીથી Pm મોદીએ 21 દિવસનો લૉકડાઉન કરવાના સખ્ત આદેશ આપ્યા છે. ત્યારે જ CM રૂપાણી ની જાહેરાત


રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકો ને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન રાજ્ય ભર માં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરે ની દુકાનો ચાલુ જ રહેવાની છે અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે
.. કોઈ નાગરિક ભાઈ બહેનો આવી વસ્તુઓ ની ખરીદી
માટે લાઈનો
ના લગાવે કે ખોટી દહેશત માં ના રહે તેમજ સંગ્રહખોરી પણ ના કરવી.


આ પણ વાંચો :