ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2024 (12:07 IST)

Earthquake in Japan: જાપાનમાં ભૂકંપની તીવ્ર આંચકા રિકટર સ્કેલ પર 6.1 તીવ્રતા

Earthquake in japan
Earthquake in Japan: જાપાનમાં એક વાર ફરી ભૂકંપના તીવ્ર આ%ચકા અનુભવાયા છે. આ વર્ષની શરૂઆતમાં આવી તબાહી પછી આ બીજુ અવસર છે જ્યારે ભૂકંપના તીવ્ર આંચથી લોકો ડરી ગયા છે. જાપાન મૌસમ વિજ્ઞાન એજંસીના હવાલાથી એક રિપોર્ટમાં કહ્યુ કે ભૂકંપ કેંદ્ર ઉત્તરી જાપાનના તટીય ભાગ રહ્યુ. 
 
જાપાનમાં મંગળવારે આવ્યુ ભૂકંપ ખૂબ વધારે તીવ્રતા વાળુ રહ્યુ. ઉત્તરી જાપાનમાં ઈવાતે અને આનોમોરી પ્રાંતમાં ભૂકંપની તીવ્રતા વધારે રહી. અહીં રિક્ટર સ્કેલ પર 6.1 તીવ્રતા માપવામા આવી. 
 
રિપોર્ટસ જાપાનના મૌસમ વિજ્ઞાન અજેંસીના એવું નોંધવામાં આવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રીફેક્ચરનો ઉત્તરીય દરિયાકાંઠાનો ભાગ હતો.
 
ચાર દિવસ પહેલા ગત સપ્તાહે ગુરુવારે અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ગુરુવારે સવારે લગભગ 5:44 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 36.36 અને રેખાંશ 71.18 પર 124 કિમીની ઊંડાઈએ જોવા મળ્યું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં પણ અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 19:59:23 IST પર 169 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.