ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લંડન. , મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (18:07 IST)

લંડન મેટ્રોમાં બ્લાસ્ટ.. અફરાતફરી મચી

લંડનમાં એકવાર ફરી મંગળવારે મેટ્રો ટ્રેનમાં ધમાકા થવાના સમાચાર છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે. તેમા બાળકો અને મહિલાનો પણ સમાવેશ છે. ધમાકા પછી ટાવર હિલ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ છે. 
 
વિસ્ફોટ પછી સ્ટેશન બંધ કરવામાં આવ્યુ છે જો કે હાલ તેની ચોખવટ થઈ નથી કે આ ધમાકા પાછળ કોઈ આતંકવાદીનો હાથ છે. એવુ પણ કહેવાય રહ્યુ છે કે ધમાકો બેટરીમાં પણ થઈ શકે છે.