અહીં ઝાડ પર લટકાયેલી છે લાખો ઢીંગલીઓ જે રાત્રે કરે છે વાત !!

ઢીંગલીઓસાથે રમવુ  દરેક બાળકને પસંદ છે પણ એક એવી જગ્યા પણ છે જ્યાં ઢીંગલીઓને જોઈને દરેકની   આત્મા  કાંપી જાય છે. કારણકે અહીં  દરેક ઝાડ પર લટકાઈલી  આ ભૂતિયા ઢીંગલીઓ  વાત કરે છે.

જાણો શા માટે આ આઈલેંડ પર જોવા મળે છે આવી ડરામણી ઢીંગલીઓ

મેસ્ક્સિકોનો  ઢીંગલીઓનો આઈલેંડમાં જોઈને જ બધાની બોલતી બંધ થઈ જાય છે. અહીં તમે જ્યા જુઓ ત્યા દેખાશે માત્ર ભૂતિયા ઢીંગલીઓ .   ઝાડથી લઈને જમીન અને પાણી સુધી  દરેક જગ્યાએ ઢીંગલીઓ ટંગાયેલી છે. તમને ઘૂરતી તેની નજરો તમારા હોશ ઉડાવી નાખશે. 
 


આ પણ વાંચો :