ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (12:51 IST)

Video - શુ તમે જોયુ છે ઊંચી એડીના સેંડલ જેવુ ચર્ચ

High Heel church - ઊંચી એડીની સેંડલના આકારની ચર્ચ જુઓ વીડિયો
દુનિયાની અનેક ચર્ચ પોતાની ખાસિયત અને સુંદરતા માટે ઓળખાય છે. આજે અમે તમને આવી જ એક શાનદાર ચર્ચ વિશે બતાવીશુ.. અહી લોકો પ્રાર્થના કરવા માટે નહી પણ તેની ડિઝાઈનને જોવા માટે દૂર દૂરથી આવે છે.. તમે પણ જોવા માટે જુઓ આ વીડિયો