સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 21 માર્ચ 2023 (11:40 IST)

92 વર્ષની ઉંમરે કર્યા 5માં લગ્ન, 2000 કરોડથી વધારેની સંપત્તિનુ માલિક છે માણસ

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત પત્રકાર અને મીડિયા જગતનો મોટો ચહેરો રૂપર્ટ મર્ડોકે લગ્નનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 92 વર્ષની ઉંમરે 5મા લગ્ન કર્યા છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના નવા લગ્ન વિશે આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, મર્ડોકે 66 વર્ષીય લેઝી સ્મિથ સાથે લગ્ન કર્યા છે.
 
જણાવીએ કે લેજલી સ્મિથ સેન ફ્રાંસિસ્કોમાં પૂર્વ પોલીસ ચેપ્લીન રહી છે. જણાવીએ કે લેજલીના પ્રથમ લગ્ન અમેરિકી સિંગર અને મીડિયા એગ્જીક્યુટિવ ચેસ્ટર સ્મિથથી કરી હતી જેની મોત થઈ ગઈ છે. બીજી બાજુ મડૉકએ તેમની ચોથી પત્ની મૉડર્ન જેરી હૉલને 6 વર્ષ પહેલા તલાક આપી દીધુ હતુ જે એક મૉડ્લ હતી.