nepal નેપાળમાં અચાનક આવેલા પૂરથી મૃત્યુઆંક લગભગ 600 સુધી પહોંચી ગયો છે. આ વિનાશક પૂરને કારણે લગભગ 2,000 લોકોનો સંપર્ક હજુ પણ થયો નથી. ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. લગભગ 320 ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે, અને તેમનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે....