સોમવાર, 26 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified રવિવાર, 29 મે 2022 (12:31 IST)

Nepal Plane Missing:- 22 મુસાફરો સાથે પ્લેન લાપતા

નેપાળમાં એક પેસેન્જર પ્લેન ગુમ થયું છે. તારા એરલાઈનના પ્લેનમાં ક્રૂ, ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો સહિત કુલ 22 મુસાફરો સવાર છે. આ વિમાને પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી. બાદમાં એટીએસ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.