શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 26 એપ્રિલ 2021 (11:25 IST)

Oscars 2021 updates- Nomadland એ જીત્યા ત્રણ અવાર્ડ Anthony Hokins બન્યા બેસ્ટ એક્ટર

Oscars 2021
હૉલીવુડના સૌથી પ્રતિષ્ઠિત અકેડેમી અવાર્ડસ એટલે આસ્કર્સ આજે થઈ રહ્યા છે. 93મા એકેડમી અવાર્ડસમાં હૉલીવુડની ઘણી સરસ ફિલ્મોને નૉમીનેશન મળ્યા છે. આ અવાર્ડસ સેરેમની. 
 
હૉલીવુડના સૌથી પ્રતિષ્ઠિત અવાર્ડસ એટલે કે આસ્કર્સ આજે થઈ રહ્યા છે. 93મા એકેદમી અવાર્ડસમાં હૉલીવુડની ઘણી સારી ફિલ્મોને નૉમિનેશન મળ્યુ છે. તેમાં મેક, સાઉંડ ઑફ મેટલ, નોમેડલેંડ, દ ફાદર, પ્રોમિસિંગ યંગ વુમન, મિનારી, જુડાસ એંડ દ બ્લેક મસાયાહ અને દ ટ્રાયલ ઑફ શિકાગો 7 શામેલ  છે. આ ઈવેંટ હૉલીવુડના ફેમસ Dolby Theatre માં થઈ રહ્યો છે.  
 
Anthony Hokins બન્યા બેસ્ટ એક્ટર  ફિલ્મ દ ફાદર માટે Anthony ને આ અવાર્ડ મળ્યુ છે. આ કેટેગરીમાં તેની સાથે Riz Ahmed boseman, gary oldman અને Steven Yeaunને નૉમિનેટ થયા હતા.