શુક્રવાર, 5 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 29 માર્ચ 2022 (13:23 IST)

Video: હિમવર્ષાના કારણે 50 ગાડીઓ અથડાઈ- બર્ફીલા તોફાનમાં ગાડી અથડાવી ત્રણના મોત

Pennsylvania highway and sent about 20 people to area hospitals
Photo : Twitter
આ દિવસો અમેરિકાના ઘણા શહરોમાં તોફાનએ તબાહી મચાવી રાખી છે. આ તોફાનના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત છે રિપોર્ટસ મુજબ અમેરિકાના ટેક્સાસ અને ઓકલાહોમામાં ભયંકર તોફાનના કારણે ભારે નુકશાન થયુ છે. તેમજ તાજેતરમાં પેંસિલ્વેનિયાથી એક ચોંકાવનાર વીડિયો સામે આવ્યુ છે જ્યાં બર્ફીલા તોફાનના કારણે દર્જનો ગાડીઓ અથડાવી છે. આ ઘટનાના કારણે ત્રણ લોકોની મોત થઈ ગઈ છે. 
 
આ વીડિયો   પેંસિલ્વેનિયાનો છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CNN (@cnn)