શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 30 ઑગસ્ટ 2017 (16:37 IST)

હવે રોબૉટ પણ આપશે બાળકોને જન્મ

Pregnant Robot Gives Birth 

નમસ્કાર સમાચાર જરા હટ કે મા આપનુ સ્વાગત છે.. મિત્રો વિજ્ઞાન આજે એટલુ આગળ વધી ગયુ છે કે તેની શોધ પર તમને રોજ એવા અવનવા સમાચાર સાંભળવા મળશે જેને લઈને તમે નવાઈ પામશો... આજે અમે વાત કરી રહ્યા છે રોબોટની... આજે માણસની જેમ રોબોટ પણ દરેક કામ કરી લે છે. વૈજ્ઞાનિક હવે એક એવો મધર રોબોટ તૈયાર કરી રહ્યા છે જે ખુદનો એવો જ વિકાસ કરી શકે છે જેવો સમય સાથે માણસોનો અને જાનવરોનો થાય છે. 
 
સૂત્રોના મુજબ આ શોધ હેઠળ 5 પ્રયોગ કરવામાં આવ્યા જેમા મધર રોબોટને એ રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે તે 10 જુદા જુદા પ્રકારના રોબોટ બનાવી શકે.. બધા રોબોટમાં જુદા જુદા જીનવાળા જિનોમ રહેલા છે. એ જ રીતે જે રીતે માણસોમાં હોય છે. 
 
આ શોધ સાથે જોડાયેલા કૈબ્રિજ એંજિનિયરિંગ વિભાગના ફુમિકા ઈડીનુ કહેવુ છે કે આ સ્વાભાવિક પસંદગીનો મુખ્ય હેતુ પ્રજનનની પ્રક્રિયાને આગળ વધારવાનો છે.  જો તમને અમારો વીડિયો ગમ્યો હોય તો અમારા વીડિયોને શેર અને લાઈક જરૂર કરો અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી. 
webdunia gujarati ના Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો