મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2024 (10:48 IST)

કામના પ્રેશરથી રોબોટએ કરી આત્મહત્યા મરવાથી પહેલા તેણે જે કર્યુ ચોંકાવશે

robot suicide
દુનિયામાં દક્ષિણ કોરિયામાં કામના બોજને કારણે પહેલીવાર રોબોટે આત્મહત્યા કરી છે. આ સરકારી કર્મચારી અચાનક તેની ઓફિસની સીડીઓ કૂદીને નીચે ઉતરી ગયો હતો. કૂદકો માર્યો અને થોડા યાંત્રિક ટુકડાઓમાં ફેરવાઈ ગયો. 
 
ગુમી સિટી કાઉંસિલનો આ મેહનતી કર્મચારી દરેક દિવસ સવારે નૌ વાગ્યેથી સાંજે ચાર વાગ્યે કામ કરતો હતો. દક્ષિણ કોરિયાઈ શહેરગુમીના નિવાસી શોકમાં ડૂબ્યા. 

આ સમાચારથી સ્થાનિક લોકો દુખી છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ રહસ્યમય સંજોગોમાં ગુમી સિટી કાઉન્સિલના સરકારી કર્મચારી રોબોટના ભાગો સીડીઓ નીચે વિખરાયેલા જોવા મળ્યા હતા. તેના
 
તપાસ શરૂ કરવામાં આવી છે. કાઉન્સિલનું કહેવું છે કે નીચે પડ્યા બાદ રોબોટે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેને ભારે નુકસાન થયું હતું. બિલ્ડિંગના બીજા અને પહેલા માળની સીડી વચ્ચે રોબોટ મળી. તેની આત્મહત્યાથી દક્ષિણ કોરિયાના શહેર ગુમીના રહેવાસીઓ શોકમાં ડૂબી ગયા છે.