એક યુવતીએ પિતા સાથે બનાવ્યા સેક્સ સંબંધ, કારણ જાણીને ચોંકી જશો તમે

sex with father
Last Updated: બુધવાર, 12 ડિસેમ્બર 2018 (17:54 IST)
શુ કોઈ પુત્રી પોતાના પિતાને યૌન સંબંધ બનાવવાની ઓફર આપી શકે છે ? બિલકુલ નહી. પણ હોંગકોંગમાં આવુ થયુ છે અને તેનુ કારણ પણ ચોંકાવનારુ છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના સમાચાર મુજબ હોંગકોંગની જીલ્લા કોર્ટ જણાવ્યુ કે પિતા-પુત્રી વચ્ચે શારીરિક સંબંધ ત્યારે બન્યા જયારે યુવતી 19 વર્ષની હતી. માહિતી મુજબ યુવતી નહોતી ઈચ્છતી કે પિતા તેમની મંગેતર સાથે લગ્ન કરે. તેથી તેણે પોતાના પિતાને સેક્સની ઓફર કરી.

આ મામલે ખુલાસો એ સમયે થયો જ્યારે યુવતીના ભાઈએ પિતા અને બહેનનો સેક્સ ટેપ જોયો અને પોલીસને સૂચના આપી. જો કે એ નહોતો જાણતો કે આ સેક્સ બંને વચ્ચે સહમતિથી થયો છે. હાલ આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
26 વર્ષની પુત્રીએ પોતાના 58 વર્ષના પિતા સાથે વર્ષ 2009મા બે વાર સેક્સ કર્યો હતો.

યુવતીના વકીલે કોર્ટમાં કહ્યુ કે આ મામલો અસાધારણ છે.
તેણે કોર્ટને જણાવ્યુ કે યુવતીના પિતાને સેક્સની ઓફર એ માટે કરી કે આવુ કરવાથી પિતા પોતાની મંગેતર સાથે લગ્ન તોડી નાખશે. યુવતી ઈચ્છે છે કે તેના પિતાને આ મામલામાં ન ધસેડવામાં આવે.
વકીલે પણ યુવતીને સજા ન આપવાનો આગ્રહ કર્યો છે. તેણે કહ્યુ કે આ કૃત્યથી સમાજને કોઈ નુકશાન થયુ નથી.


આ પણ વાંચો :