ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (18:04 IST)

Video - એક રહસ્યમયી શહેર... City of the Monkey God

અનેક હજાર વર્ષ પહેલા સેંટ્રલ અમેરિકાના હૉન્ડરસમાં એક વિચિત્ર શહેર હતુ. આ શહેરમાં રહેનારા બધા લોકો શ્રીમંત હતા.  ગાઢ જંગલ અને ઊંચા પહાડો વચ્ચે ઢંકાયેલુ  આ શહેર ખૂબ જાણીતુ હતુ.  વધુ જાણવા માટે જુઓ વીડિયો