ભારતના પ્રવાસ પહેલા ટ્રંપે લીધુ માર્ક જુકરબર્ગનુ નામ, ખુદને FB પર બતાવ્યો નં 1

Last Updated: શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (11:16 IST)
માર્ક જુકરબર્ગની તરફથી ખુદને ફેસબુક પર નંબર 1 કહેવાતા જવાનો દાવો કરનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ વાતને લગભગ એક મહિના પછી ટ્વીટરને સહારો લેતા કહ્યુ કે તે ભારતના પ્રવાસ પર જવાની રાહ જોઈ રહ્યા હતા નએ ત્યા તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક થશે.

તેમણે ટ્વીટ કરતા કહ્યુ - "મોટુ સન્માન, હુ વિચારુ ક છુ ? માર્ક જુકરબર્ગએ તાજેતરમાં કહ્યુ હતુ કે ડોનાલ્ડ ટ્રંપ ફેસબુક પર નંબર 1 છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નંબર 2 છે. હકીકતમાં બે અઠવાડિયામાં પછી હુ ભારત જઈ રહ્યો છુ.

રાષ્ટ્રપતિ ટ્રંપ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રંપનો બે દિવસીય 24 અને 25 તારીખના પ્રવાસ પર અમદાવાદ અને નવી દિલ્હી જવાનો કાર્યક્રમ છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્રંપે કહ્યુ હતુ કે તેમણે પીએમ મોદીએ વીકેંડ દરમિયાનની
વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે "લાખો લોકો તેમનુ એયરપોર્ટથી લઈને ક્રિકેટ સ્ટેડિયમ સુધી સ્વાગત કરશે."

રાષ્ટ્રપતિ ટ્રંપ એવી આશા કરી રહ્યા છે કે જ્યારે તે અમદાવાદની ઘરતી પર પગ મુકશે તો લાખો લોકો તેમનુ સ્વાગત કરશે.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે ટ્ર્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમમાં ભાષણ આપશે જે દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે.
આ પણ વાંચો :