શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 એપ્રિલ 2017 (12:20 IST)

મોટો ખુલાસો મહિલા વધુ જુએ છે પોર્ન, વય વધવાની સાથે વધે છે ચસ્કો

સામાન્ય રીતે માનવામાં આવી રહ્યો છે કે અશ્લીલ વીડિયો જોવામાં પુરૂષોનો એકાધિકાર છે, પણ તાજેતરમાં સામે આવેલ એક રિપોર્ટ મુજબ પુરૂષોના મુકાબલે મહિલાઓ પોર્ન જોવામા વધુ રસ રાખે છે 
 
દુનિયામાં એક મોટી પોર્ન વેબસાઈટની આ રિપોર્ટમાં બતાવ્યુ છે કે તેમની વેબસાઈટ પર 72 ટકા ટ્રાફિક સ્માર્ટફોન્સ, ટેબલેટ્સ અને અન્ય મોબાઈલ ડિવાઈસેસ મોબાઈલથી આવે છે. આ પોર્ન વેબસાઈટનો દાવો છે કે મોબાઈલ ડિવાઈસેસથી પોર્ન જોનારી મહિલાઓની સંખ્યા પુરૂષોથી વધુ છે. પોર્ન વેબસાઈટની તરફથી રજુ કરવામાં આવેલ ડેટા મુજબ પુરૂષો સામે પોર્ન જોવાના મામલે મહિલાઓ 16 ટકા આગળ છે. 
 
પોર્ન વેબસાઈટની આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વય વધવાની સાથે સાથે આ આંકડો પણ વધતો જાય છે. 55 વર્ષથી વધુ વયની મહિલાઓ પુરૂષોના મુકાબલે 40 ટકા વધુ પોર્ન જુએ છે. જે મહિલાઓની વય  65થી ઉપર છે તેઓ પુરૂષો કરતા 66 ટકા વધુ પોર્ન જુએ છે.