લગ્ન પછી નવદંપતીની જીંદગીનો ભાગ.

love tips
Last Updated: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (16:36 IST)
સાથ કામ કરો પોઝિશન -
આ પોઝિશનમાં જ્યારે મહિલાઓ તેના પતિના પગ પાસે આવીને કચરો સાફ કરે છેતો તેનો મતલબ એ થાય છે કે તે તેના પતિને કહી રહી છે કે તે પણ કામમાં તેની મદદ કરે.

હમ આપકે દિલમે રહતે હે સનમ પોઝિશન -જ્યારે પતિ પત્ની બીજા કપલ્સ સાથે ડિનર કરવા જાય ત્યારે અને સામે વાળા કપલ્સના રિલેશન બરોબર ચાલી રહ્યા ના હોય અને તેમની વચ્ચે ઝઘડો થઇ જાય કો પહેલું કપલ ટેબલ નીચે એક બીજાના હાથમાં હાથ નાંખીને, પ્રેમથી દેખે છે. આ પોઝિશન હોય છે હમ આપકે દિલમે રહેતે હે સનમ પોઝિશન.

બચના હે જરૂરી પોઝિશન -
જ્યારે તમે લેપટોપમાં તમારી એક્સ ગર્લફ્રેન્ડની ફોટો જોઇ રહ્યા છે અને ત્યારે જ તમારી પત્ની રૂમમાં આવી જાય તો ત્યારે તમે તમારું લેપટોપ બંધ કરી દો છો. આ પોઝિશનને બચના હે જરૂરી પોઝિશન કહેવાય.

દિલ કા ઘાયલ પતિ પોઝિશન -જ્યારે સફાઇ કરતાં દરમિયાન પત્ની ફર્નિચર ખસેડવા માટે પતિને બોલાવાની જગ્યાએ હટ્ટે કટ્ટે છોકરાને બોલાવે છે. જ્યારે તે છોકરો તેનો શર્ટ કાઢે છે તો પત્નીની આંખોમાં અલગથી જ ચમક આવે છે, જે પતિએ કદાચ ઘણા વર્ષો પહેલા જોઇ હશે. આ પોઝિશનને દિલ કા ઘાયલ પતિ પોઝિશન નામ આપવામાં આવ્યું છે.

કબાબમાં હડ્ડી પોઝિશન -ઘણી વખત
એવું થાય છે કે જ્યારે રાતે પતિ તેની વાઇફને ગરદન પર પ્રેમથી કીસ કરે છે અને પત્ની શરમાઇને પતિને જોવે છે અને બંને લોકો પ્રેમમાં ડૂબી જવા માંગે છે અને ત્યારે જ તેમના સપના પર પાણી ફરી વળે છે, કારણ કે બીજા રૂમમાંથી તેમનો છોકરો રડતો આવે છે અને તેમની વચ્ચે સૂઇ જાય છે.તો મિત્રો આ પોઝિશનને કબાબમાં હડ્ડી પોઝિશન કહી શકીએ છીએ.

નો સેક્સ પોઝિશન -જ્યારે તમારું બાળક તેના દાદી કે નાની પાસે ગયું હોય અને તે દિવસે એકબીજાને પ્રેમ કરવા માટે બહુ બધા પ્લાન બનાયા હોય. પરંતુ રાત પડતાં પડતાં તમે એટલા થાકી જાવ છો અને બેડ પર આવતા જ એકબીજા સાથે પ્રેમનો આઇડિયા ડ્રોપ કરીને થોડી શાંતિથી ઊંઘ લેવાનો નિર્ણ લો છો તો તે પોઝિસનને નો સેક્સ પોઝિશન કહેવાય છે.

પાદવાની પોઝિશન -
જ્યારે પતિ પત્ની મેગેઝીન વાંચે છે અને ત્યારે જ પતિ પાદે અને તે જણાવે કે તેને આવું કર્યુ જ નથી તો તે પોઝિશનને પાદવાની પોઝિશન કહે છે.

અહીંથી જાવો પોઝિશન -જ્યારે પત્ની તેના પતિને આવું કહીને માર્કેટમાં ભગાડે છે કે તમે ઘણા વર્ષોથી તમારા માટે કપડાં લીધા નથી. તો તે પોઝિશનને અહીંથી જાવો પોઝિશન.

કંઇક તો શીખી લેતા પોઝિશન -
જ્યારે પતિ કોઇ પણ કામને ખોટી રીતે કરી રહ્યો હોય અને પત્ની તેને સાચી રીત સમજાવા રહી હોય તો તે સિચ્યુએશનને કંઇક તો શીખી લેતા પોઝિશન કહેવાય છે.આ પણ વાંચો :