સંબંધિત સમાચાર
- ગુરપતવંત સિંહ પન્નુના મૃત્યુના સમાચાર એક અફવા હતી
- સુરતમાં ધોળા દિવસે અમદાવાદના શેરબજારના વેપારીનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યું
- ખાલિસ્તાની આતંકીનું રોડ અકસ્માતમાં મોત ?
- અમદાવાદમાં પોલીસે સ્ટંટ કરતા નબીરાઓને ઉઠક બેઠક કરાવી, કાર મેરે બાપ કી હૈ રોડ નહીં લખેલુ બોર્ડ પકડાવ્યું
- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરી, લાયસન્સ વિના પકડાયેલા વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરો
international chocolate day- ચોકલેટ ડે, ચોકલેટનો ઈતિહાસ
international chocolate day- Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
chocolate day
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati- સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ મતલબ ચોકલેટ ડે. એક સ્વીટ ડિશના રૂપમાં તો ચોકલેટ જાણીતી છે જ, પરંતુ જ્યારે વાત આવે છે એકરાર-એ-મોહબ્બતની તો ચોકલેટનું મહત્વ વધી જાય છે.
Chocolate
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
Chocolate Day
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
ચોકલેટનો ઈતિહાસ
'ચોકલેટ' આ શબ્દ વિશે ઘણા તથ્ય છે. કેટલાકના મુજબ આ શબ્દ મુખ્યરૂપે સ્પેનિશ ભાષાનો શબ્દ છે. મોટાભાગના લોકો કહે છે કે ચોકલેટ શબ્દ માયા અને એજટેક સભ્યતાઓની ઉપજ છે. જે મધ્ય અમેરિકા સાથે જોડાયેલો છે. એજટેકની ભાશા નેહુટલમાં ચોકલેટ શબ્દનો અર્થ ખાટી કે કડવી થાય છે.
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati