શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 23 માર્ચ 2017 (17:34 IST)

ગુજરાતી જોકસ- ત્રણ ગાંડા એક બેડ પર

ગુજરાતી જોકસ- ત્રણ ગાંડા એક બેડ પર

ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા .
 
ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી. 
 
એક ઉઠીને નીચે જઈને સૂઈ  ગયો
 
બાકીના બે ગાંડા તેનાથી બોલ્યા
 
 આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ   છે....