1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (15:52 IST)

ગુજરાતી જોકસ -બીજો તૈયાર છે ...

1988 ની છોકરીઓ 
 
સાજન મેરા ઉસ પાર હે મિલને કો દિલ બેકરાર હૈ 
 
2015ની છોકરીઓ 
 
સાજન  મારું તે પાર છે જલ્દીથી આવી જા 
 
નહી તો બીજો તૈયાર છે