ગુજરાતી જોકસ- મોજા બદલી આવો
ગુજરાતી જોકસ- મોજા બદલી આવો
એક બાળક એક સફેદ અને એક બ્લેક મોજાં પહેરીને શાળામાં આવી ગયો.
શિક્ષક - જાવ ઘરે જઈને આ મોજાં બદલી આવ.
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી,
શિક્ષક - કેમ ?
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ મોજુ જ પડ્યુ છે