ગુજરાતી જોક્સ - આમિરખાન એંડ ફ્રેંડ્સ
3 ઈડિયટ્સ - તમારુ બાળક જે બનવા માંગે છે તે તેને બનવા દો
દંગલ - તમારા બાળકોને એ જ બનાવો જે તમે ઈચ્છો છો
તારે જમી પર - તમારુ બાળક કશુ બનવા નથી માંગતો તો તેમાં દખલગીરી ન કરો
લગતા હૈ કોનો PK. અમારી ફિરકી લે રહા હૈ.... !!!!