ગુજરાતી જોક્સ- પતિ કોણ ?
બે છોકરીઓ ટ્રેનમાં વાતો કરતી હતી.
પેલી-તને કેવો પતિ જોઈએ છે.
બીજી- મને કરોડપતિ જોઈએ
પેલી-જો કરોડપતિ ના મળ્યું તો
બીજી- 50- 50 લાખના બે ચાલશે.
50- 50 લાખના બે પણ નથી મળ્યા તો
25-25 હજારના ચાર ચાલશે .
એટલામાં જ ઉપર સૂતેલો એક છોકરો બોલ્યો જો એ હજાર સુધી પહોંચી જાય તો મને ઉઠાવી દેશે.