શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - ફૂલ જેવી !!

પત્ની- કેમ મારા ઉપર રોજ સવારે પાણી નાખો છો ? 
 
પતિ- તારા બાપુજીએ કહ્યું હતું  મારી દીકરી ફૂલ જેવી છે એ ક્યારે કરમાય ન જાય નહી તેનુ ધ્યાન રાખજો  
 
એટલા માટે !!!