ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (17:50 IST)

ગુજરાતી જોક્સ- ફ્રી બેસ્યો હતો

પતિ(ફોન પર પત્નીથી)- તમે બહુ પ્યારી છો 
 
પત્ની- થેંક્સ 
 
પતિ- તૂ એક્દમ રાજકુમારીએ જેવી છે 
 
પત્ની- Thankyou so much dear 
 
તમે શું કરી રહ્યા છો 
 
પતિ- ફ્રી બેસ્યો હતો વિચાર્યું કે થોડુંક મજાક કરી લઉ