1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - રામ- શ્યામ

રામ અને શ્યામ  તેમના એક મિત્ર સાથે બાઈક પર 3 સવારી જઈ રહ્યા હતા. રસ્તામાં પોલીસે પકડ્યા - ચાલ.. ગાડી પરથી ઉતર.. ખબર નથી પડતી 3 સવારી મનાઈ છે.. 
રામ  - હા.. સાહેબ એટલે જ તો આ 3જાને ઘરે છોડવા જઈ રહ્યો છુ..