ગુજરાતી જોક્સ-લોન પર લગ્ન
ચંગૂ ખૂબ દિવસોથી પરેશાન , એમના મિત્ર એનાથી મળવા આવ્યા !!
ચંગૂ- ચાર મહીના પહેલા લોન લઈને મે એક ગાડી લીધી ,
પણ કિશ્ત ના ભરવાને કારણ લોકો ગાડી પરત લઈ ગયા
મિત્ર- આથી તૂ પરેશાન છે
ચંગૂ નહી હું વિચારી રહ્યું છું કે લગ્ન પણ લોન લઈને કરતો તો સારું રહેતું