રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2024 (14:28 IST)

જોક્સ - નોરતાનુ વ્રત છે

fasting jokes
પતિઃ આવ નાશ્તા કરી લે?
 
પત્નીઃ નહી આજે મારુ નોરતાનુ વ્રત છે 
 
શું તારો વ્રત છે 
હા જી ...
 
 
પતિઃ તો કઈક ખાધું?
 
 
પત્નીઃ હા જી ...
 
પતિ- શું?
પત્ની - 8 વાગ્યે ચા,
9 વાગ્યે  દૂધ કેળા, સફરજન, દાડમ, મગફળી,

11 વાગ્યે ફ્રુટ ક્રીમ, બટેટા ટિક્કી, સાબૂદાણાની ખીર, સાબૂદાણા પાપડ,
12 - સિંઘાડા પુરી, સિંઘાડાના લોટ શીરો, કાકડી અને હવે 
હું જ્યુસ પી રહી છું.
 
પતિઃ તું બહુ કડક ઉપવાસ કરે છે.
આ દરેક કરી શકે તેમ નથી .
બીજું કંઈક ખાવા માંગો છો?
જુઓ, બીજું પણ કંઈક ખાઓ,

જેથી તમે નબળા ન પડી જાવ...!!!