શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (23:43 IST)

ગુજરાતી જોક્સ - પતિની અંતિમ કબુલાત...

funny jokes
પતિ (મરતી વખતે પત્નીને) - તિજોરીમાથી તારા સોનાના ઘરેણા મેં જ ચોરી કર્યા હતા 
પત્ની - (રડતા-રડતા) કોઈ વાધો નહી જી 
પતિ- તારા ભાઈએ તને જે એક લાખ રૂપિયા આપ્યા હતા એ પણ મેં ગાયબ કર્યા 
પત્ની - કોઈ વાંઘો નહી, હું તમને માફ કરુ છું 
પતિ- તારી કીમતી સાડીઓ પણ મેં જ ચોરી કરીને મારી પ્રેમિકાને આપી હતી 
પત્ની - કોઈ વાઘો નહી તમને ઝેર પણ મેં જ આપ્યું છે..