શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2017 (23:29 IST)

Gujarati Jokes - મેરે દેશ કી ધરતી

Gujarati Jokes - મેરે દેશ કી ધરતી
Wife – તમે કદી મને હીરા-મોતી ખરીદીને નથી આપ્યા?
Husbandએ એક મુઠ્ઠી ભરીને માટી પત્નીના હાથમાં આપી.
Wife: આ શું છે?
Husband - મેરે દેશ કી ધરતી સોના ઊગલે, ઊગલે હીરે-મોતી!
Wifeએ એક થપ્પડ મારીને - એ દેશ હૈ વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા ઈસ દેશ કા યારો ક્યાં કહેના ?